ચેતન પટેલ, સુરત: સુરતની લીંબાયત પોલીસે બસ ટેક્સ ચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. એક જ નંબરની બે લક્ઝરી બસ ફેરવવામાં આવતી હતી. પોલીસે બંને લકઝરી બસ કબ્જે કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આરટીઓ ટેક્સથી બચવા માટે ટ્રાવેલ્સ સંચાલકો આવો પેતરો કરતા હોય છે. એક જ નંબરની બે લક્ઝરી બસ ફેરવવામાં આવતી હતી. સુરતની લીંબાયત પોલીસે આ બસ ટેક્સચોરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube